આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણની સારી ગુણવત્તા માટે
ખેડૂતનું નામ: શ્રી. હબુલ ઇસ્લામ
રાજ્ય: ઉત્તર પ્રદેશ
સલાહ : એકર દીઠ 0:52:34 @ 3 કિલો ટપક સિંચાઈ દ્વારા અને પ્રતિ પંપ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વોનો છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો