AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણની ફળ કોરી ખાનાર માટે કઇ દવા છાંટશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણની ફળ કોરી ખાનાર માટે કઇ દવા છાંટશો?
વીણી વખતે પાંચ કે પાંચથી વધુ ટકા આ ઇયળથી નુકસાનવાળા ફળ નીકળે તો થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૧૦ મિ.લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૩% + ક્વીનાલફોસ ૨૦% ઇસી ૫ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
180
5
અન્ય લેખો