AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણની ફળ કોરી ખાનાર માટેના ટ્રેપ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણની ફળ કોરી ખાનાર માટેના ટ્રેપ
ઉપદ્રવની શરુઆતે એકરે 10 ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવો અને દર મહિને તેમાં રહેલ લ્યુર બદલો. ફેરોમોન ટ્રેપ છોડની ઉપર અડધો ફૂટ ઉપર રહે તે પ્રમાણે ગોઠવવા. અઠવાડિયે બે વાર તેમાં પકડાયેલ ફૂદાને કાઢી લઇ નાશ કરતા રહેવું. બે ટ્રેપ વચ્ચે 15 થી 20 ફૂટનું અંતર રાખવું.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
346
1