આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણની ફળ કોરી ખાનાર ઇયળ માટે કઇ દવા છાંટશો?
દરેક વીણી વખતે સડેલા/નુકસાનવાળા રીંગણનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવો અને ત્યાર બાદ ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5 એસી @ 4 મિલી અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 ડબલ્યુ જી @ 4 ગ્રા. અથવા થાયોડીકાર્બ 75 W.P. @10 ગ્રા. અથવા ફેનપ્રોપેથ્રીન 30 ઇસી @ 4 મિલી પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
295
3
અન્ય લેખો