એગ્રી ડૉક્ટર સલાહSafar Agri Ki
રીંગણના પાક માં પોષણ વ્યવસ્થાપન !
ખેડૂતો દરેક પાક માં વધુ ઉત્પાદન લાવવાની કોશિશ કરતા હોય છે અને આજ ની સલાહ માં આપણે રીંગણ માં વધુ ફૂલ-ફાલ કેવી રીતે મેળવવો તેની માહિતી જાણીશું, કે કઈ દવાઓ છે જેનાથી વધુ ફૂલો પાક માં મેળવી શકાય અને ઉત્પાદન વધુ શકે. તો જુઓ આ વિડીયો અને જાણો આ માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
11
4
અન્ય લેખો