સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણના પાકમાં ફૂલોની સંખ્યા વધારવાનાં ઉપાય !
રીંગણ નું ઉત્પાદન વધારવા માટે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સનો ઉપયોગ ઉત્પાદનમાં વધારો કરવા માટે કરવો જોઈએ. રોપણીના 45 થી 50 દિવસો પછી રીંગણ પાકમાં ફૂલો આવવાની ધીમે-ધીમે શરૂઆત થાય છે. ફૂલોની સંખ્યા વધારવા માટે, પ્રથમ જીબ્રેલીક એસિડ 0.001% એલ નો પ્રથમ છંટકાવ રોપણીના 35 દિવસ પછી, બીજો છંટકાવ રોપણીના 70 દિવસ પછી અને ત્રીજો છંટકાવ રોપણીના 105 દિવસ પછી કરવો જોઈએ. દરેક છંટકાવ માં 30 મિલી દવાને 15 લિટર પાણીમાં ભેળવીને એક એકરમાં 10 પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
8
સંબંધિત લેખ