AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણના પાકમાં ફુલ વધારવા અને સારા વૃદ્ધિ વિકાસ માટે શું કરવું?
🍆ખેડૂત મિત્રો શું તમારે રીંગણના પાકમાં ફુલ ઓછા આવે છે.અને વધુ વરસાદ ના કારણે વૃદ્ધિ અટકી ગય છે તો ચાલો જાણીએ વિડીયો દ્રારા પાકમાં માવજત વિશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
91
35