AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણના પાકનું વ્યવસ્થાપન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણના પાકનું વ્યવસ્થાપન
• રીંગણ ના છોડ ની કાળજી રાખી રોગ અને જીવાત ને ફેલાતા અટકાવવા . • કાર્બરીલ (50 ટકા) ૪૦ ગ્રામ અને કાર્બેન્ડેઝિમ 15ગ્રામ પ્રતિ પંપમાં છંટકાવ કરો • જરૂરિયાત મુજબ આગામી 10 થી 15 દિવસમાં ફરીથી છંટકાવ કરો • રોગગ્રસ્ત છોડ દેખાય તો તરત જ તેને તરત જ નાશ કરો • નેમેટોડથી બચવા માટે ખેતરમાં વારાફરતી ડુંગળી અને ગલગોટાના પાક ઉગાડો. • ઉનાળા દરમિયાન જમીન જન્ય રોગોથી બચવા માટે ઉનાળા દરમિયાન જમીનને 2-3 વાર ખેડો • ફૂસારિયમ ફૂગને કારણે છોડમાં કરમાઈ જવાનો રોગ થઈ શકે છે જેમાં પાંદડા પીળા પડી જાય છે અને અંતે ખરી જાય છે . આ મુખ્યત્વે છોડની વૃદ્ધિને અસર કરે છે. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
642
1