એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણના છોડ થડમાંથી તૂટી જાય છે? તો આ રહ્યું તેનું કારણ !
👉 હમણાં હમણાં કેટલાક ખેડૂતો પ્રશ્નો આવેલ છે કે તેમના છોડ જમીન નજીકથી બટકાઇ જાય છે.
👉 જો તમે આવા છોડના થડને ચીરીને જોશો તો તેમાં આપને સફેદ રંગની ઇયળ જોવા મળશે કે જેને થડની ઇયળ ( સ્ટેમ બોરર) તરીકે ઓળખવામાં આવે છે.
👉 આવા નુકસાન પામેલ છોડ ફરી સજીવન થતા નથી. ( વિડીયો માં દર્શાવેલ છે )
👉 તેથી થડથી તૂટી ગયેલ છોડવા જેટલાં પણ ખેતરમાં દેખાય તેમને કાઢી લઇ નાશ કરવા કે જેથી જીવાતનો ઉપદ્રવ આગળ ઉપર વધશે નહિ.
👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
વિડીયો સંદર્ભ: Agri Duniya