કૃષિ વાર્તાPaperless Education
રિકરિંગ એકાઉન્ટ યોજના ! જાણો અને ફાયદો મેળવો !
આ એકાઉન્ટમાં જમા રુપિયા પર આશરે 5.8%નું વ્યાજ મળે છે. આ વ્યાજ ત્રિમાસિક આધાર પર કમ્પાઉન્ડ થઈને ફરી જોડવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આ સ્કિમ શેરબજારથી લિંક્ડ નથી હોતી જેના કારણે તેમાં વળતરને લઈને કોઈ જોખમ નથી હોતું. જો રુપિયાનું રોકાણ કર્યું જ છે તો ગેરન્ટીથી રોકાણ મળશે. રિકરિંગ એકાઉન્ટ એટલે શું? વ્યાજદર કેટલો? રિકરિંગ એકાઉન્ટ ની વિગતવાર માહિતી જાણવા માટે જુઓ આ વિડીયો અને તમે પણ તમારી યોગ્ય આવક માં વધારો કરો... સંદર્ભ : Paperless Education , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
69
3
અન્ય લેખો