હવામાન ની જાણકારી સ્કાયમેટ
રાહતના સમાચાર ! જાણો હવામાન જાણકારી !
છેલ્લા કેટલાંક દિવસથી મેઘરાજાએ આખા રાજ્યમાં જળબંબાકાર કરીને વિકટ પરિસ્થિતિ ઉભી કરી દીધી છે. પરંતુ હવે થોડાક રાહત ના સમાચાર મળી રહ્યા છે. જાણો આગામી દિવસો માં ક્યાં વિસ્તાર માં કેવો મેધ મહેર અને ક્યાં રહેશે રાહત , જાણવા માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ : સ્કાયમેટ. આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
43
5
અન્ય લેખો