ગુરુ જ્ઞાનSafar Agri Ki
રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવાની ચાવીઓ !
ખાતરની જરૂરી દરેક પાકમાં હોય છે કેટલાક પાકમાં ઓછા પ્રમાણમાં તો કેટલાકમાં વધુ, પણ ખાતર ની કાર્યક્ષમતા વધારા માટે કઈ નાની નાની વાતો નું ધ્યાન રાખવું જોઈએ જેથી ખાતરની અસર વધે તેના વિશે જાણીયે આ વિડીયોમાં અને આ માહિતી તમામ ખેડૂત મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં હો....!! સંદર્ભ : Safar Agri Ki . આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
15
2
અન્ય લેખો