AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારગુરુ માસ્ટરજી
રાશનકાર્ડ ધારકો માટે ખુશ ખબર!!!
📢"સરકારે રાશન કાર્ડ ધારકો માટે પૉર્ટેબિલિટી સર્વિસ શરૂ કરી દીધી છે, જેનાથી હવે કાર્ડ ધારક દેશના કોઇપણ રાજ્ય કે જિલ્લાની રાશન દુકાનથી પોતાના ભાગનુ રાશન લઇ શકશે. આની સાથે જ કેન્દ્રનો ‘એક રાષ્ટ્ર,એક રાશન કાર્ડ’ (One Nation, One Ration Card) કાર્યક્રમ દેશભરમાં લાગુ થઇ ગયો છે. 📢કાર્ડધારકોને બાયૉમેટ્રિક પ્રમાણીકરણ ની સાથે જ હાલના રાશન કાર્ડનો ઉપયોગ કરવો પડશે. એક દેશ એક રાશન કાર્ડ યોજનાનો વધુમાં વધુ લાભ ઉઠાવવા માટે સરકારે ‘મેરા રાશન’ મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરી વધુ માહિતી માટે જાણીએ આ વિડીયો દ્રારા... સંદર્ભ: ગુરુમાસ્ટજી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો"
37
4
અન્ય લેખો