AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારTech Khedut
રાશનકાર્ડ ધારકોને આનંદ જ આનંદ, મળશે ફ્રી રાશન !
🧾 ગુજરાતની જનતા માટે સરકાર વિવિધ યોજના ચલાવી રહી છે એ અંતર્ગત એક સહાય છે સસ્તા દરથી અનાજ વિતરણ કરવું, તો ક્યાં રાશન કાર્ડ ધારકોને ક્યાં ભાવે કઈ વસ્તુ મળી શકે છે અને કઈ જગ્યાએથી મળી શકે છે રાશન કાર્ડ જાણીયે આ વિડીયોમાં, અને અન્યને પણ લાભ મળી શકે એ હેતુ થી આ વિડીયો અવશ્ય શેર કરો. સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
7
અન્ય લેખો