AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારગુરુ માસ્ટરજી
રાશનકાર્ડથી કેટલો જથ્થો મળવાપાત્ર છે જાણો હવે ઓનલાઇન !
📢 કેટલીક વાર રાશનકાર્ડથી મળવાપાત્ર જથ્થો ધારકને ઓછો મળે છે એવી ફરિયાદ હોય છે અથવા તો તેમના માટે ફાળવેલ જથ્થાથી તેઓ અજાણ હોય છે પણ હવે તમે ઓનલાઇન ફોનમાં તમે જાણી શકો છો કે તમારા રાશનકાર્ડમાં કેટલા કિલો રાશન ફાળવેલ છે તમામ માહિતી હવે ઓનલાઇન. પણ તે જાણવા ક્યાં ક્યાં સ્ટેપને ફોલો કરવા પડશે જાણીયે આ ખાસ સમાચાર વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ શેર કરી માહિતગાર કરીએ. 👉 સંદર્ભ : ગુરુ માસ્ટરજી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
59
18
અન્ય લેખો