સલાહકાર વિડિઓMeri Kheti Sachi Kheti
રાયડો કે ઘઉં કઈ ખેતીમાં થશે વધુ ફાયદો, જુઓ !
🌾 ખેડૂત ભાઈઓ, તમે શિયાળુ પાકના વાવેતર માટે તૈયારી કરી હશે, તો આ શિયાળુ વાવેતરમાં ઘઉં કે રાયડાનું વાવેતર કરશો અને બંને પાકોના વાવેતર માટે કેટલો ખર્ચને કેટલો થશે ફાયદો તે વિશેની જાણકારી માટે જુઓ આ વિડિઓ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Meri Kheti Sachi Kheti.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.