એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડા માં વધુ ફૂલો,વૃદ્ધિ અને વધુ ઉત્પાદન માટે !
રાયડા ના પાક માં વધુ ઉત્પાદન માટે યોગ્ય પિયત વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન, નીંદણ નિયંત્રણ, રોગ-જીવાત જીવાત નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે. સાથે સાથે વધુ ફૂલો પ્રાપ્ત કરવા માટે જિબ્રાલિક એસિડ 0.001% એસએલ @ 25 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. જો દાણા ભરાવ સ્થિતિ માં હોય તો 13:00:45 ખાતર @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
4
અન્ય લેખો