AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
રાયડા માં મોલોમસી નું નિયંત્રણ !
🔰 ખેડૂત ભાઈઓ,રાયડો એ મુખ્ય તેલીબિયા નો પાક છે જેનો ઉપયોગ દરરોજ ઘરોમાં થાય છે અને તેની ખેતી આપણા માટે પણ ખૂબ ફાયદાકારક છે. આજે આ વીડિયોમાં આપણે મોલો જીવાત ના નિયંત્રણ વિષે વિગતવાર જાણીશું. આ રોગની સંપૂર્ણ વિગતો જાણવા અંત સુધી વિડિઓ જુઓ. સંદર્ભ :એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
5