પાક ની કાપણી વખતે ધ્યાને રાખવાની કેટલીક બાબતો !👉 પાકની કાપણી કે વિણી વખતે કેટલીક બાબતો ધ્યાને રાખીને કરવાથી પાકમાં નુકસાન કરતી જીવાતોનો જીવનક્રમ તોડી શકાય છે જેથી બીજી ઋતુંમાં પ્રશ્ર ઓછો રહે છે.
👉 મકાઇ, જુવાર,...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ