AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાયડા ની કાપણી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રાયડા ની કાપણી !
👉 પાકની શીંગો પીળી પડે તેમજ મુખ્ય ડાળીની શીંગો સુકાઈ જાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી, સામાન્ય રીતે પાક 105 થી 120 દિવસે જાત મુજબ પાકી જાય છે પાકની કાપણી સવારના સમયે કરવી જેથી દાણા ખરવાનો ભય ઓછો રહે, ત્યારબાદ પાકને ખળામાં લાવી વ્યવસ્થિત ગોઠવવો 10 થી 15 દિવસ સુકવ્યા બાદ બળદથી અથવા ટ્રેક્ટરથી પગર કરી દાણા છૂટા પાડી તૈયાર કરવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
2
અન્ય લેખો