સલાહકાર વિડિઓSafar Agri Ki
રાયડા ના સ્વસ્થ અને આકર્ષક વિકાસ માટે!
🌸 ખેડૂત મિત્રો, હાલમાં રાયડા નો પાક વૃદ્ધિ અને વિકાસના તબક્કે છે. તેની તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે વાવણી પછી 30 થી 35 દિવસ પછી પિયત આપો, અને એક એકરમાં 25 કિલો નાઇટ્રોજન આપો સાથે જ એકર દીઠ 4 કિલો પાવર ગ્રો ભૂમિકા આપો અને એક અઠવાડિયા પછી એનપીકે 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરો. સંદર્ભ : Safar agri ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
7
અન્ય લેખો