વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
રાયડા ના વાવેતર માટે જમીન ની તૈયારી !
ખેડૂત મિત્રો, હવે ખરીફ પાક ધીરે-ધીરે કાપણી તરફ આગળ વધી રહ્યો છે અને ત્યારબાદ રવિ પાક નું વાવેતર નું આયોજન થશે. રવિ પાક નો એક મહત્વનો પાક છે રાયડો. તો આ રાય/રાયડા ના પાક માટે જમીન પસંદ કરવી અને કેવી રીતે તૈયાર કરવી વગેરે માહિતી જાણીયે આ વિડીયોમાં.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
26
14
અન્ય લેખો