સલાહકાર વિડિઓDear Kisan
રાયડામાં શરૂવાતથી કરો આટલી માવજત, વધશે ઉત્પાદન !
🍀 ખેડૂત મિત્રો, તમે કોઈ પણ પાકનું ઉત્પાદન વધુ આવે તેવું ઈચ્છો છો, પરંતુ કોઈ કારણસર અમુક ખેડૂત મિત્રો ઉત્પાદન સારું લઇ શકતા નથી, તો આ વિડિઓમાં જુઓ રાયડાના પાકમાં કઈ રીતે વધુ ઉત્પાદન લઇ શકાય. અને અજમાવો આ રીતો ! સંદર્ભ : Dear Kisan, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
11
અન્ય લેખો