આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાયડામાં મોલો
જે ખેડૂતોએ રાઇડાનું વાવેતર મોડુ કરેલ હોય તેવા પાકમાં મોલોનો ઉપદ્રવ અત્યારે પણ આવી શકે છે. આ માટે થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી 2 ગ્રામ અથવા ડાયમેથોએટ 30 ઈસી ૧3 મિલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
13
0
સંબંધિત લેખ