આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાયડામાં મોલો દેખાતી હોય તો આ દવાનો છંટકાવ કરો
ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
482
0
સંબંધિત લેખ