આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાયડામાં આવતા આ રંગીન ચૂસિયાંને ઓળખો
પાકની છેલ્લી અવસ્થા સંખ્યાબંધ આ રંગીન ચૂંસિયા પાન અને રાઇની શીંગો ઉપર રહી રસ ચૂંસીને નુકસાન કરતા હોય છે. વધુ ઉપદ્રવ હોય તો રાઇના દાણાના વિકાસ ઉપર અસર પડતી હોય છે. વધારે હોય તો યોગ્ય પગલાં લેવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
17
0
સંબંધિત લેખ