એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડાનો સ્વસ્થ અને આકર્ષક વિકાસ !
ખેડૂત મિત્રો, હાલમાં રાયડા નો પાક વૃદ્ધિ અને વિકાસના તબક્કે છે. તેની તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ માટે વાવણી પછી 30 થી 35 દિવસ પછી પિયત આપો, અને એક એકરમાં 25 કિલો નાઇટ્રોજન આપો સાથે જ એકર દીઠ 4 કિલો પાવર ગ્રો ભૂમિકા આપો અને એક અઠવાડિયા પછી એનપીકે 19:19:19 @ 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરો. એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
17
4
અન્ય લેખો