એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડાની વાવણી ક્યારે કરશો?
કૃષિ યુનિ.ની ભલામણ અનુંસાર જો રાયડાની વાવણી તા. ૧૫ થી ૨૫ ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવે તો આ પાકમાં આવતી મોલો-મશીનો ઉપદ્રવ ઘણો ઓછો રહે છે. આમ કરવાથી આપણે આ જીવાત માટે કરવા પડતા દવાના છંટકાવ ટાળી શકીએ છીએ અને સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકાય છે. તો ખેડૂત મિત્રો, રાયડાની વહેલી વાવણી ન કરતા ઓક્ટોબરના બીજા પખવાડિયા થાય તે પ્રમાણે આયોજન કરશો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
35
7
અન્ય લેખો