AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
રાયડાની ખેતી માટે કરો જમીનની યોગ્ય તૈયારી !
ખેડૂત મિત્રો, હવે ખરીફ પાક ધીરે-ધીરે કાપણી તરફ આગળ વધી રહ્યો છે અને ત્યારબાદ રવિ પાક નું વાવેતર નું આયોજન થશે. રવિ પાક નો એક મહત્વનો પાક છે રાયડો. તો આ રાય/રાયડા ના પાક માટે જમીન કેવી પસંદ કરવી અને કેવી રીતે તૈયાર કરવી વગેરે માહિતી જાણીયે આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
4