એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડાના પાકને નુકસાન કરતા રંગિન ચૂંસિયા !
👉 લાલ, પીળા કે કાળા રંગના ટપકાં ધરાવતા આ ચૂંસિયાં પાન, ફૂલ કે પછી વિકસતી શીંગો ઉપર રહી રસ ચૂંસતા હોય છે.
👉વાતાવરણમાં તાપમાન વધે તો આ જીવાતની સંખ્યાં વધતી હોય છે. ઉપદ્રવ દેખાય તો લીમડા આધારિત દવા જેવી કે એઝાડિરેક્ટીન ૧૦૦૦૦ પીપીએમ (૧% ઇસી) ૧૦ મિલિ પ્રમાણે છંટકાવ કરવો.
👉 વધુમાં આ પાકમાં આવતી મોલો-મશીને અટકાવ કરવા માટે જે દવા ખેડૂતો નાંખે છે ત્યારે આ ચૂંસિયાંનું નિયત્રંણ પણ સાથે સાથે થઇ જતું હોય છે.
સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.