AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
રાતા ચુસીયા કરી શકે છે પાકમાં નુકશાન
🙏નમસ્કાર ખેડૂતભાઈઓ અત્યારે મોટા ભાગના ખેડૂતો કપાસની વીણી કરી રહ્યા હશે અને તેમને પાકમાં રાતા જીવડા દેખાતા હશે. જે પાકમાં ઘણું નુકશાન કરે છે અને રૂની ગુણવત્તા બગાડે છે.જેથી યોગ્ય બજારભાવ મળી રહેતો નથી.તો આજે આપને વિડીયો દ્રારા જાણીશું તેનું નિયત્રણ કઈ રીતે કરવું. વધુ માહિતી માટે બનાય રહો વીડિયોના અંત સુધી. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
16
2
અન્ય લેખો