AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોવિડ હીરોએગ્રોસ્ટાર ઇન્ડિયા
રાખી જોહ્ન ! કોવિડ હીરો ને એગ્રોસ્ટાર ની સલામ ! કહાની - 4
કોરોના ના વિકરાળ સમય માં લોકોને તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ આ સમયગાળા દરમ્યાન ઘણી પ્રેરણાદાયી વાર્તાઓ પણ સાંભળવામાં આવી રહી છે છે. આમાંની એક વાત કોરોના વોરિયર ડોક્ટરની વાર્તા છે. હા, આ વાર્તા કંઈક ખાસ છે જે તમારા હૃદયને સ્પર્શ કરશે, તો ચાલો જાણીએ વિગતવાર અને એગ્રોસ્ટાર આવા તમામ કોરોના વોરિયસ ને સલામ કરે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
3