આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાઇની માખીને રોકો
રાઇની માખીની ઇયળ પાન ઉપર ગોળાકાર કાણાં પાડીને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
68
0
સંબંધિત લેખ