AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આંતરરાષ્ટ્રીય કૃષિOCHIAI CUTLERY OFFICIAL VIDEO CHANNEL
રાઇડિંગ પ્રકારે ચા ના પાનની કાપણી બની સરળ
રાઇડિંગ ટાઇપ ટી હાર્વેસ્ટરથી પાંદડાની કાપણી સરળ બને છે. નિશ્ચિત ઉંચાઈ અને સમાન સ્તરે પાંદડાને કાપવા માટે સક્ષમ છે. કટીંગ બ્લેડને ઉંચાઈ પ્રમાણે ગોઠવી શકાય છે. કાપેલ પાંદડા કન્ટેનરમાં ભરવામાં આવે છે. હાઇડ્રોલિક ડમ્પિંગ સિસ્ટમ દ્વારા કન્ટેનર માંથી ઉત્પાદનને સરળતાથી નીકાળી શકાય છે. કન્ટેનરને ફોલ્ડ કરવામાં આવે છે અને પછી મશીનને ટ્રક દ્વારા પરિવહન કરી શકાય છે. સંદર્ભ: ઓચિઆઈ કટલરી અધિકૃત વિડિઓ ચેનલ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
53
0