સમાચારVTV ન્યૂઝ
રસી લેવા પર મળશે 5000 રૂપિયા ? જાણો સરકારની ખાસ ઓફર !
👉 હાલમાં દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી અપાઇ રહી છે. આવામાં સરકાર તમને ઘરે બેઠા 5000 રૂપિયા આપશે. જો તમે વેક્સિન લીધી છે અથવા લેવા જઇ રહ્યાં છો અને તેનો ફોટો તમારી પાસે છે તો તમારી પાસે 5 હજાર રૂપિયા જીતવાનો ચાન્સ છે. જે પણ વ્યક્તિ વેક્સીન લેશે તે સારો ફોટો અને સારી ટેગલાઇન સાથે શૅર કરશે તેને ઇનામરૂપે આ રકમ મળશે. 👉 my gov india ના અધિકારીક ટ્વિટર હેન્ડલથી આ વિશે જાણકારી આપવામાં વી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે હાલમાં જ વેક્સિન લીધી હોય તો તમને 5000 રૂપિયા મળી શકે છે. 👉 સરકારે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ કેમ્પેઇન ચલાવ્યુ છે. લાખો લોકોને પ્રેરણા મળશે. રસપ્રદ ટેગલાઇન સાથે તમે પણ જો તમારો ફોટો પોસ્ટ કરશો તો તમને મળી શકે છે 5000 રૂપિયા. ક્યાં કરશો તસવીર શૅર 👉 My Gov Indiaએ તેની લિંક ટ્વિટર પર શેર કરી છે, જ્યાં તમે તમારો ફોટો શેર કરી શકો છો. ફોટો શેર કરવા માટે આ લિંક https://bit.ly/3sFLakx પર ક્લિક કરો. કોને મળશે ઇનામ 👉 દર મહિને 10 પસંદ કરાયેલી ટેગલાઇનને સરકાર તરફથી 5000 રૂપિયા આપવામાં આવશે. જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને રસી આપવામાં આવી છે, તો રસીકરણના મહત્વ પર સારી ટેગલાઇન સાથે રસીકરણની તસવીર શેર કરો અને લોકોને પ્રોત્સાહિત કરો. આ રીતે કરો રજીસ્ટર 👉 આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે પહેલાં myGov.in પોર્ટલ પર જવું પડશે. અહીં તમારે લોગિન ટુ પાર્ટિસિપેટ ટેબ પર ક્લિક કરવું પડશે. આ પછી રજિસ્ટ્રેશન ડિટેલ્સ ભરવાની રહેશે. 👉 1 લાખ નો મફત વીમો ટ્રેક્ટર ખરીદી પર સાથે લોન પણ મેળવો જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210524_GJ_KV_4PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
10
અન્ય લેખો