પશુપાલનખેતી મારી ખોટમાં
રસીકરણ ! પશુ ને રોગ થી બચાવવાનો ઉપાય !
👉 ખેડૂત મિત્રો, આપણા પશુ ને સ્વસ્થ રાખવા ખુબ જરૂરી છે, પણ પશુ ને આપવામાં આવતી રસી થી અથવા કઈ રસી ક્યારે આપવી જોઈએ એનાથી ઘણા પશુપાલક મિત્રો અજાણ હોય છે. તો હવે ચિંતા ન કરો ક્યાં રીગ માટે ક્યારે રસી આપવામાં આવે છે તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં અને વિડીયો ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં.
સંદર્ભ : ખેતી મારી ખોટમાં.
👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.