પશુપાલનpashudhanuk
રસીકરણ અપનાવો ! પ્રગતિશીલ પશુપાલક બનો !
ક્યારેક ક્યારેક નાની ભૂલ પણ મોટી નુકશાની ઉભી કરી દે છે અને અંતે તો નુકશાન જ ! એવું જ ક્યારેક કોઈ પશુપાલક નાની વાત સમજી ને નજરઅંદાજ કરતા હોય છે, જેમ કે, 'ખરવા મોવાસા' ની જ રસી ! શું તમે તમારા પશુ ને આ રોગ ની રસી આવવી છે, મફત આપે છે તો પણ ! મોટા ભાઈ આવી નાની નાની વાતો ને નજર અંદાજ ન કરો અને તમારા પશુને પણ સ્વસ્થ રાખવા માટે યોગ્ય સમયે યોગ્ય રોગ સામે રસીકરણ કરવો જેના માટે સરકાર કરોડો રૂપિયા આપે છે. તો હવે ના ભૂલી જતાં.
સંદર્ભ : pashudhanuk. પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
70
15
અન્ય લેખો