યોજના અને સબસીડીNakum Harish
રવિ પાકના બિયારણની ખરીદી માટે સહાય !
🌿 હવે ખેડૂત મિત્રો, શિયાળુ પાકના વાવેતર માટે તૈયારી ચાલુ કરી દીધી હશે, તો શિયાળુ પાકના બિયારણની ખરીદી માટે ખેડૂતોને સહાય મળે છે. આ સહાય માટેની સંપૂર્ણ માહિતી માટે જુઓ વિડિઓ અંત સુધી ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
35
6
અન્ય લેખો