પ્રશ્નોતરીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રમુજી કોયડા ઉકેલો અને આકર્ષક ઇનામ જીતો ! કોયડા નં-9
કોયડા નંબર 8 નો સાચો જવાબ છે - 2 પગ
શરતો અને નિયમો :
1. આ કોયડાનો જવાબ અગાઉના કોયડામાં જણાવવામાં આવશે.
2. વિજેતાએ પ્રશ્ન રજુ કર્યાના 2 દિવસની અંદર તેમના જવાબ આપવામાં આવશે, પછી આપેલ જવાબને માન્ય ગણવામાં આવશે નહીં.
3. વિજેતા માટે ભેટનો નિર્ણય એગ્રોસ્ટાર કંપની કરશે.
4. સ્પર્ધાના સમયગાળા દરમિયાન પ્રશ્નો માટે ડ્રો યોજવામાં આવશે અને દરેક પ્રશ્નના આધારે 1 ભાગ્યશાળી વિજેતાની પસંદગી કરવામાં આવશે.
5. અમે એપ્લિકેશનમાં પોસ્ટ અથવા બેનર રજુ કરીને વિજેતાઓને સૂચિત કરીશું.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.