AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTeck Khedut
યોજનાઓનો વરસાદ, લાભ મળશે અપરંપાર !
સરકાર ખેડૂતો માટે ખેતી અને પશુપાલન માં આધુનિક રીતે આગળ વધવા અને આવક વધારવાના ઉદ્દેશથી સહાય સબસીડી પુરી પાડે છે. આજ ના વિડીયો માં સરકારે દ્વારા ચલાવવામાં આવતી કેટલીક યોજનાઓ વિષે જાણીશું જેથી આપણે આપણા માટે જરૂરી યોજનામાં ફોર્મ ભરી શકાય. તો ખેડુ ભાઈ વિડીયો જુઓ અને અન્ય મિત્રો ને લાભ મળે એ માટે શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
29
7
અન્ય લેખો