AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
યોજનાઓનો થયો વરસાદ ! ચાલુ છે 92 યોજના !
ખેડૂત મિત્રો, આપણે સૌ યોજના ક્યારે ચાલુ થાય એની રાહ જોતા હોઈએ છીએ, તો મિત્રો આજ ના વિડીયો માં આપણે સરકાર દ્વારા હાલ સબસીડી યોજનાઓ માટે જુદાજુદા ઘટક માટે અરજીઓ મંગાવામાં આવી રહી છે. અને હા આ કોઈ એક બે ઘટક માટે નથી પુરા 92 અલગ અલગ ઘટક માટે છે, તો ખેડૂત મિત્રો, આ ક્યાં ઘટક માટે અરજી મંગાવી છે તમને ક્યાં ઘટક માટે કરવી છે અરજી વિડીયો જોઈ ને જલ્દી કરી અરજી અને લાભ મેળવો. 👉 ટ્રેક્ટર ખરીદતી વખતે ક્યાં ક્યાં મહત્વના પાસા નું ધ્યાન રાખવું આ તમામ માહિતી જાણવા માટે ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210402_GJ_TRAC&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
50
12
અન્ય લેખો