AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાગાયતટેક્નિકલ ફાર્મિંગ
યોગ્ય આયોજન સાથે બાગાયતી ખેતી માં વધુ નફો મેળવો!
દરેક ખેડૂત ને આશા હોય કે આ વર્ષે તેમની ખેતી માં વધુ નફો થાય. પરંતુ ક્યારેક મહેનત મુજબ પરિણામ ન મળતાં ખેડૂત પર નિરાશા ના વાદળ ઘેરાય છે. આ નિરાશા માં બહાર નીકળવા જરૂરી છે કે શું ભૂલ થઇ અથવા તો શું કેવું જેથી વધુ નફો રળી શકાય. જેમ કે, જમીન ચકાસણી મુજબ જ યોગ્ય ખાતર નો જથ્થો આપવો. પાકને કેટલું ખાતર અને પાણીની જરૂર છે? જંતુનાશક દવા છંટકાવ કરતા પહેલા કોઈ એગ્રી એક્સપર્ટ ની સલાહ લો છો? વગેરે કારણો ને ધ્યાન માં રાખીને અનુકરણ કરવાથી જરૂર થી વધુ નફો અને ઉત્પાદન મેવો શકાય. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને 'દિનેશભાઈ' કેવી રીતે નફો મેળવી રહ્યા છે જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : ટેક્નિકલ ફાર્મિંગ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
6
2