AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરીMSW Tips
યુવાનો થઈ જાવ તૈયાર, ગ્રામ પંચાયતોમાં થશે 13 હજાર ભરતી !
ગુજરાત રાજ્યનાં પંચાયત વિભાગમાં લાંબા સમય બાદ ભરતીની કવાયત શરુ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતનાં માળખામાં આશરે ૧૬૬૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે તેમાંથી ૧૩૦૦૦ જગ્યાઓ ભરવા માટેની વહીવટી પ્રક્રિયા ચાલુ છે. તો ચાલો આ વિડીયોમાં જાણીયે ખાસ અપડેટ કે ક્યાં વર્ગ માટે થશે ભરતી અને ક્યાં પદ માટે તો જલ્દી જાણો અને અન્ય મિત્રો ને શેર કરો જેથી યોગ્ય સમયે અરજી કરી શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : MSW tips. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
11