ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
યુરિયા અસલી છે કે નકલી ? હવે જાણો 2 મિનિટમાં જ !
આજે તો દરેક ક્ષેત્રમાં ભેળસેળ ચાલી રહી છે એમાં ખેડૂતો ની દવા હોય કે ખાતર એ પણ બાકાત રહ્યું નથી, એવામાં દરેક ખેડૂતો માટે અને પાકના વિકાસ માટે વપરાતું યુરિયા ખાતર તમે જે બેગ ખરીદી છે તેમાં ખાતર અસલી છે કે નકલી એ પણ જાણવું રહ્યું છે !! તો ચિંતા નહીં, આ વિડીયો માં કેટલીક એવી રીતો જણાવી છે જેના આધારે તમે જાતે જ ચકાસણી કરી શકો છો કે તે ખાતર અસલી છે કે નકલી, તો જુઓ આ સંપૂર્ણ વિડીયો અને જાણો માહિતી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.