સલાહકાર લેખDesi Jamidar
યુરિયા અને નેનો યુરિયા વચ્ચે નો તફાવત !
ખેડૂત મિત્રો, આજ કાલ નેનો યુરિયા દરેક ખેડૂત ના માટે એક તાલાવેલી જગાવતો પ્રશ્ન થઇ ગયો છે, કે આ ક્યારે આવશે કેવું કામ કરશે ? તો સામાન્ય રીતે આ વિડીયો થાકી જાણીયે કે બેગ માં આવતું યુરિયા અને નેનો યુરિયા ની કાર્ય પ્રણાલી કેવી છે કેવી રીતે ખેડૂત ને મદદરૂપ થશે જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Desi Jamidar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
7
અન્ય લેખો