ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારીસ્કાયમેટ
મૌસમ સમાચાર ! 13 જુલાઇથી ઘણાં રાજ્યોમાં વધશે વરસાદ !
આગામી 24 થી 36 કલાક સુધી વરસાદ ની ગતિવિધિ માં વધારો થશે. પંજાબ અને હરિયાણા ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને ઇશાન રાજ્યોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. દેશના અન્ય ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દેશભરમાં 13 અને 14 જુલાઇથી ચોમાસાનો વરસાદ વધી શકે છે. ગુજરાત માં પણ આગામી ૨ દિવસોમાં વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેવો રહેશે ગુજરાત માં આગામી દિવસો નો વરસાદ જાણવા માટે આ વિડીયો ને જુઓ અને તે મુજબ ખેતી કાર્યો ને આગળ ધપાવો.
સંદર્ભ : સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
50
0
સંબંધિત લેખ