ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારીસ્કાયમેટ
મૌસમ સમાચાર ! દેશ માં ક્યાંક થયો મેધ તાંડવ !
આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સમય પૂર્વે દેશના મોટા ભાગોમાં પહોંચી ગયું છે. ટૂંક સમયમાં ચોમાસું બાકીના ભાગોમાં પહોંચી જશે. આ દરમિયાન, પૂર્વી અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં બિહાર, ઉત્તર-પૂર્વીય ઉત્તર પ્રદેશ, હિમાલયી પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં મેધ તાંડવ કરી રહ્યું છે. સામાન્ય જનજીવનને ભારે અસર થઈ છે. બીજી તરફ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર ભારતના મેદાનોમાં સુસ્તી યથાવત્ છે.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
105
0
સંબંધિત લેખ