ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
હવામાન ની જાણકારી સ્કાયમેટ
મૌસમ સમાચાર : જાણો, દેશભરના મૌસમ ની સ્થિતિ !
ઉત્તર ભારતમાં ચોમાસાના આગમન સાથે ચોમાસું દક્ષિણ રાજ્યોમાં સક્રિય રહેવાની સંભાવના છે. ઉત્તર ભારતમાં ચોમાસુ પંજાબની સીમા પર પહોંચી ગયું છે. હરિયાણાના ઉત્તરીય ભાગોમાં પણ ચોમાસાએ જોર પકડ્યું છે. દરમ્યાન, તમિળનાડુથી કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં વરસાદ વધવાની સંભાવના છે. ગુજરાત ના દક્ષિણ પૂર્વ વિસ્તાર માં અગાઉના 2 દિવસ માં અને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે કેવી છે હવામાન આગાહી જુઓ આ ખાસ વિડીયો માં.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
254
0
સંબંધિત લેખ