હવામાન ની જાણકારી સ્કાયમેટ
મૌસમ સમાચાર ! ક્યાં કેવી છે ચોમાસા ની સ્થિતિ !
દેશના તમામ ભાગોમાં ચોમાસુ પહોંચ્યા પછી કેટલાક સ્થળોએ વ્યાપકપણે સક્રિય થયું છે. 28 જૂને પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઈશાન ભારતમાં મહત્તમ વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મૌસમ ની વધુ હલચલ રહેવાની સંભાવના છે. ગુજરાત માં હાલ પણ ક્યાંક હલકો વરસાદ રહેવાની સંભાવના છે. વધુ માહિતી માટે જુઓ આ ખાસ મૌસમ સમાચાર વિડીયો.
સંદર્ભ: સ્કાયમેટ આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
196
1
અન્ય લેખો