કૃષિ વાર્તાખેડૂત સમાચાર
૧૨મો હપ્તો આવ્યો કે નહી?
📢દિવાળી પેહલા ખેડૂતમિત્રો ને સરકાર તરફથી ૧૨મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. છતાં પણ ઘણા ખેડૂત ને હજુ તેમના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયેલા બતાવતા નથી. તો જાણો વિડીયો દ્રારા ક્યાં કરવી અરજી અને શું છે તેનું કારણ. સંદર્ભ : ખેડૂત સમાચાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
21
અન્ય લેખો